બેરોજગાર યુવાનો માટે ખૂબ મહત્વ ધરાવે છે આ 5 સરકારી લોન સ્કીમ

દેશમાં બેરોજગારી એ સૌથી મોટી સમસ્યા છે. જેનું સમાધાન કરવા માટે સરકાર પણ એડિચોટીનું જોર લગાવી રહી છે. એક તરફ ભારતની વધતી વસતિ અને તેની સામે ઓછી નોકરીના કારણે યુવાઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. પણ આ નિરાશા તેમના માટે ઉત્સાહ સરકારની આ યોજના લાવી છે. જો તમને ખબર ન હોય તો આ યોજનાની મદદથી તમે લોન લઇ શકો છો.

પ્રધાનમંત્રી રોજગાર યોજના

આ યોજના દ્વારા સરકાર તરફથી બેરોજગારોને લોન આપવામાં આવે છે. જેના કારણે બેરોજગાર યુવાન ખુદનું સ્ટાર્ટ અપ શરુ કરી શકે છે. આ લોન એમને આપવમાં આવે છે જેમણે ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવેલું હોય. જે પછી તેમને સરકાર તરફથી 5 લખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18-35 વર્ષની હોવી જરૂરી છે.

લોન સબસિડી સ્કિમ

આ સ્કીમ બધા રાજ્યોમાં ઉપલબ્ધ નથી. તમિલનાડુ સરકાર બેરોજગાર યુવાનોને નિફ્ટી યોજના હેઠળ 25 ટકા લોનની ધનરાશિ આપે છે. જેથી સરકાર દ્વારા સબસિડી આપી NEEDS યોજનાના આધારે સરકાર ગ્રેજ્યુએટ યુવાનોને લોન આપે છે.

કૈશ લોન

NEED યોજના તમામ રાજ્યોને નથી મળતી, માત્ર પશ્ચિમ બંગાળમાં આ સરકારી યોજના ઉપલબ્ધ છે. બેરોજગાર યુવાનોને નવો બિઝનેસ શરુ કરવા માટે આ યોજના આપવામાં આવી છે. એક બેરોજગાર વ્યક્તિને 50,000 રૂપિયા લોન માટે આવેદન કરી શકે છે. જે માટે બેરોજગાર યુવાનની ઉંમર 18-45 વર્ષની હોવી જરૂરી છે.

કૃષિ લોન

કૃષિ ક્ષેત્રમાં જે લોકો બેરોજગાર છે તેમને આ લોન આપવામાં આવે છે. આ માટે બેરોજગાર વ્યક્તિની ઉંમર 22 વર્ષ કે તેનાથી વધારે ન હોવી જોઇએ. બેરોજગાર યુવાન જે ગ્રેજ્યુએટ હોય તે આ લોન સ્કિમ માટે આવેદન આપી શકે છે.

મૂળ સ્ત્રોત વાંચો
Read Full Story in UC News
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા